Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ અગ્રણી ભેગા મળી ધાનેરા ગૌશાળા ખાતે ગૌમાતાનું પૂજન કરી ગૌમાતાને ઘાસ ખવડાવ્યું

0 11

ધાનેરાની ગૌસમૃદ્ધિ હોસ્પિટલ ખાતે આજે ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ ધાનેરા ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ હરિસિંહ રાજપુત બળવંતભાઈ બારોટ હરચંદભાઈ રબારી કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ના જન્મદિવસ નિમિત્તે ધાનેરામાં ગૌમાતાનું પૂજન કરી ગૌમાતાને કાચ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી

Leave A Reply

Your email address will not be published.