Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા પોલીસે ચોરીના 13 બાઈક સાથે રાજસ્થાનના બે સગીરાઓને ઝડપા

0 167

સગીર વયના બાળકોએ બાઇકો ચોરી નદીના કોતરમાં સંતાડી હતી
ખેડબ્રહ્મા પંથકમાં બાઈક ચોરીના ગુનાઓમાંખેડબ્રહ્મા પંથકમાં બાઈક ચોરીના ગુનાઓ વધતા ખેડબ્રહ્મા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી ત્યારે બે સગીર બાઈક લઈને જઈ રહ્યા હતા તેમની પૂછપરછ કરતાં ચોરીની બાઇક હોવાનું માલુમ પડ્યું હતું રાજસ્થાનના બડલા ગામ નાબે સગીરો વધુ પૂછપરછ કરતા 13 બાઇકો ચોરી કરીનેબાજુમાં આવેલી નદીના કોતરો ના જાડી જોખરો માં સંતાડી હતીપોલીસે ચોરીના બાઇકો સહિત રૂપિયા 2 લાખ 53 હજાર થી વધુનો મુદ્દામાલ રિકવર કરીબાઈક ચોરીના ગુના નોભેદ ઉકેલવામાં સફળતા મળી હતીખેડબ્રહ્માના પીએસઆઇ પી.પી.જાની સાહેબની આગેવાની અને પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આ બાઈક ચોરીનો ભેદ ખૂલ્યો હતો અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફે કામગીરી ની પ્રશંસા કરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.