Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લી જિલ્લામાં સફાઈ કામદારો દ્વારા અત્યાચાર અને શોષણ ના વિરોધ માં કલેકટર ને આપ્યું આવેદન પત્ર

0 17

સમગ્ર દેશ માં દિવસે ના દિવસે મુંઘવારી સતત વધતી જાયે છે આવા માં નાના કર્મચારી ને પૂરતું વેતન ના મળે તો પોતાનું ઘર ગુજરાન ચલાવું મુશ્કિલ બની બની જાયે છે આવી દુઃખ ભરી દાસ્તાન સાથે અરવલ્લી જિલ્લા ના સફાઈ કામદારો દ્વારા પોતાના હક માટે પોતાની આવાજ બુલંદ કરવામાં આવી અને જણાવ્યું કે દિવસેને દિવસે અન્યાય અને અત્યાચાર વધી રહ્યું છે તે મુદ્દાને લેઈ આજે અમે તમામ સફાઈ કામદારો દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપ્યું અને જે અમારા સફાઈ કામદારો ના ટૂંક સમયમાં પ્રશ્ન હલ નહીં થાય તો માલપુર થી મોડાસા ખાતે કલેકટર કચેરી સુધી દંડવત પ્રણામ યાત્રા કરવામાં આવશે આજે અરવલ્લી જિલ્લા માં સફાઈ કામદારોને નિયમિત પગાર મળતું નથી લઘુતમ વેતન પણ આપવામાં આવતું નથી પી એફ પણ આપવામાં આવતું નથી એક પ્રકાર થી અમારા સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે આ એક પ્રકાર શોષણ આજે અમારા પરિવાર નું ગુજરાન ચાલવાનું મુશ્કિલ થઇ રહ્યું છે

Leave A Reply

Your email address will not be published.