Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા પી આઇ ની દિયોદર ખાતે બદલી, દિયોદરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.ડોડીયા ધાનેરા ના નવા પી આઇ

0 225

ધાનેરામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી વી પટેલ સાહેબ ની સરાહનીય કામગીરી રહી હતી અને તેઓએ એક વર્ષ ધાનેરામાં ફરજ બજાવ્યા પછી તેમની બદલી દિયોદર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ દિયોદરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.ડોડીયા ને ધાનેરા ખાતે મુકવામાં આવ્યા છે. જાણવા મળેલ માહિતી મુજબ પોતાના પરિવારથી નજીક રહેવા માટે તેઓએ જાતે બદલી કરાવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે

Leave A Reply

Your email address will not be published.