Publisher Theme
I’m a gamer, always have been.

બાયડ ચૌધરી સમાજ નું ગૌરવ

0 103

બાયડ તાલુકાના ડેમાઈ ના પૂર્વ સરપંચ મહેશભાઈ પટેલ નો પુત્ર ડો. પ્રથમ પટેલને MBBS ની પદવી એનાયત કરવામાં આવી.

ગુજરાત કેન્સર મેડિકલ કોલેજ (GCS) અમદાવાદ નો પદવીદાન સમારોહ(convocation) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગરિમામય ઉપસ્થિતિમાં સરદાર પટેલ મેમોરિયલ હોલમાં યોજાયો હતો, જેમાં શ્રી પંકજભાઈ પટેલ, શ્રી પ્રશાંતભાઈ કિનારીવાલા, શ્રી ડૉ કિર્તીભાઈ પટેલ , શ્રી ડૉ. યોગેન્દ્રભાઈ મોદી તેમજ અન્ય મહાનુભાવો અને વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો જી.સી.એસ મેડિકલ કોલેજના ૨૦૧૬ની બેચ ના ૧૪૦ વિદ્યાર્થીઓને એમ બી .બી એસ. પદવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે આપવામાં આવી.

Leave A Reply

Your email address will not be published.