Publisher Theme
I’m a gamer, always have been.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સાર્વજનિક હોસ્પિટલમાં આરોગ્ય મેળો ઉજવાયો

0 4

મોડાસાના સાર્વજનિક હોસ્પિટલમાં આરોગ્ય મેળો ઉજવાયો જિલ્લાના આરોગ્ય અધિકારી અને સાંસદ દિપસિંહ રાઠોડ હાજર રહ્યા હતા

તેમા ફૂડ લગતી અને આયુર્વેદિક દવાઓના સ્ટોલની મુલાકાત લીઘી હતી અને આરોગ્ય મેળાની દીપ પ્રગટાવી અનાવરણ કર્યું હતુઅને વિવિધ સ્ટોલની મુલાકાત લીઘી હતી

Leave A Reply

Your email address will not be published.