સાબરકાંઠાના પોશીના પંથકમાં ગામ ગ્રુપ પંચાયતના સફાઈ કામદારો ગટર લાઈન સાફ ના કરતા ગટર કચરો ભરાઇ જતા પાણી કીચડ રસ્તા ઉપર ચાલવા લાગ્યું

સાબરકાંઠાના પોશીના પંથકમાં ગામ ગ્રુપ પંચાયતના સફાઈ કામદારો ગટર લાઈન સાફ ના કરતા ગટર કચરો ભરાઇ જતા પાણી કીચડ રસ્તા ઉપર ચાલવા લાગ્યું

આ કારણે રસ્તા ઉપર ચાલતા લોકો અને રાહગીરો ને ભારી મુશ્કેલી ઉઠાવવી પડે છે
રસ્તા ઉપર આવી ગંદગી ફેલવાથી રસ્તા ઉપર ચાલતા રાહગીરોમાં, પોતાનું ઘર ચલાવવા રાત દિવસ મેહનત કરતા દુકાનદારોમાં અને આજુ બાજુ રહેતા રહીશો માં ભારી રોગચાળો ફાટવા ની શક્યતા છે
એક બાજુ જ્યાં દેશ માં સ્વચ્છ ભારત ની વાત થાય છે તો બીજી બાજુ દેશ માં આવા દ્રિશ્યો જોવા મળી રહ્યા છે આ બધું જોવા પછી પણ નાગામ ગ્રુપ પંચાયત વાત ધ્યાનમાં લેતી નથી પોશીના સરદાર ચોક થી હોળી ચોક સુધી સફાઈ થતી નથી
જો પોશીના સરદાર ચોક થી હોળી ચોક સુધી સફાઈ ના થઇ અને આ ગંદગી ના કારણે ભારી રોગચાળો ફેલાયો તો આનું જવાબદાર કોણ રહેશે ગ્રામ પંચાયત કે સરપંચ ?