Publisher Theme
I’m a gamer, always have been.

જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વિજય ચક્રવતી સામાજિક કાર્યકર્તા રણજીતસિંહ ભાટિયાના ઘરે મહેમાન બન્યા

0 23

આજ રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ ચક્રવર્તી સાહેબ સામાજિક કાર્યકર્તા પાલનપુરમાં રણજીતસિંહ ભાટિયાના ઘરે મહેમાન બન્યા હતા જેમાં રણજીતસિંહ ભાટિયાના માતા શ્રી ને ઓપરેશન બાબતે ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા સાથે ભારતીય જનતા પાર્ટીના નાં પ્રખર કાર્યકર શ્રી અરવિંદભાઈ ખાખરેચા તેમજ વિજયભાઈ ચક્રવર્તી સાહેબ નાં જીવન સંગિની આદરણીયશ્રી લીલાબેન ચક્રવર્તી પણ તેમના ઘરનાં મહેમાન બન્યા હતા..

Leave A Reply

Your email address will not be published.