Publisher Theme
I’m a gamer, always have been.

ભાવનગર જિલ્લા ના ગારીયાધાર તાલુકામાં આજ રોજ ભાવનગર કો ઓપેરેટિવ બેંકની ચૂંટણી યોજાઈ

0 44

મતદાન કરતા ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં આજ રોજ ગારીયાધાર ની મામલતદાર કચેરી ખાતે ભાવનગર કો ઓપેરેટિવ બેંકની ચૂંટણીમાં કુલ મતદારો ૩૬ પૈકી આજ ૧૧ વાગ્યા સુધીમાં ૩૪ નું મતદાન થયું હતું . જેમાં ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી પણ આ વખતે ચૂંટણી લડી રહ્યાં હોય ત્યારે ત્રણેય ઉમેદવારો તરફથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . ત્યારે હવે જોવાનું રહેશે કે જયારે પરિણામ આવે ત્યારે કોણ બાજી મારે શુ ભાજપ ના ઉમેદવાર તરફી પરિણામ આવશે કે પછી કોંગ્રેસ કે અન્ય ઉમેદવાર બાજી મારશે. તે તો પરીણામ બતાવશે

Leave A Reply

Your email address will not be published.