Publisher Theme
I’m a gamer, always have been.

ભાવનગર જિલ્લા માં ઓબીસી કાર્યકરોની છાવણી પરથી ધરપકડ કરવામાં આવી

0 17

ભાવનગર ઓબીસી હક અધિકાર આંદોલન છાવણી પરથી ઓબીસી હક અધિકાર સેના નાં રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી નાં રાષ્ટ્રીય અધ્યક્ષ એવાં ધરમશીભાઈ ઢાપા તેમજ રમેશભાઈ જેઠવા, જીતુભાઈ ડોડીયા, બુધાભાઈ કંટારીયા, સુરેશભાઈ ચૌહાણ, વિનુભાઈ સોલંકી વગેરે ની ધરપકડ વગેરે ઓબીસી કાર્યકરોની છાવણી પરથી ધરપકડ કરવામાં આવી

ભાવનગર મોટા શીતળામાનાં મંદિર પાસે આવેલ કલ હમારા યુવા સંગઠનની ઓફીસે ઓબીસી હક અધિકારની લડાઈ માટે ધરણાં પ્રદશન કરી રહેલા ઓબીસી ક્રાંતિકારી યોદ્ધાઓની ભાવનગર બી ડિવીઝન પોલીસ દ્વારા અટકાયત કરવાના આવી હતી. જેમાં ધરમશી ભાઈ ધાપા.. રમેશ જેઠવા.. સુરેશ ભાઈ ચૌહાણ. જીતુભાઈ ડોડીયા… વિનું ભાઈ સોલંકી .. બુધા ભાઈ કંટારિયા, હરજીભાઈ ડાભી, તેમજ અન્ય કાર્યકરો ની પણ અટકાયત કરવામાં આવેલ

Leave A Reply

Your email address will not be published.