શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા ની ટીમ દ્વારા અલગ અલગ તાલુકા ના હોદેદારો ની નિમણુંક કરવા મા આવી હતી જેમાં થરાદ તાલુકા ની પુરી ટીમની નિમણુંક કરવામાં આવી
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા ની ટીમ દ્વારા અલગ અલગ તાલુકા ના હોદેદારો ની નિમણુંક કરવા મા આવી હતી જેમાં થરાદ તાલુકા ની પુરી ટીમની નિમણુંક કરવામાં આવી
શ્રી રાજપૂત કરણી સેના બનાસકાંઠા ટીમ ની નવી વરણી થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી ત્યારે આજે ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત જી ના નેજા હેઠળ ગુજરાત મહામંત્રી રામસીંગ જી જોજાવત તથા બનાસકાંઠા જીલાની પુરી ટીમ ની જવાબ દારી હેઠળ અલગ અલગ તાલુકા ની નિમણુંક કરવામાં આવી રહી છે ત્યારે આજે હેડ ઓફિસ ખાતે થરાદ તાલુકા ની નિમણુંક કરવામાં આવી જેમાં પ્રભારી હઠેસિંહ. ડી રાજપૂત જમડા અધ્યક્ષ રમેશસિંહ રાજપૂત જમડા મહામંત્રી ભરતસિંહ એલ રાજપૂત ઉપાદ્યક્ષ ભરતસિંહ કે રાજપૂત મંત્રી અસ્વિનસિંહ રાજપૂત પીલુડા કોષાધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજપૂત ભોરોલ સચિવ, કનકસિંહ રાજપૂત થરાદ સંગઠન મંત્રી વિક્રમસિંહ રાજપૂત ઈઢાટા મીડિયા પ્રભારી અર્જુનસિંહ રાજપૂત પીલુડા સહિત ના અન્ય હોદેદારો ની નિમણુંક કરવા મા આવી હતી તયારે થરાદ ની પુરી ટીમે નિસ્વાર્થભાવે સેવા કરવાની તથા કરણી સેના ની ટીમ મજબૂત કરવાની રાજ શેખાવત જી ને તથા બનાસકાંઠા જિલ્લા ની પુરી ટીમને ખાતરી આપી હતી