Publisher Theme
I’m a gamer, always have been.

હાજીપીર લુણા અને મોટા લુણા ખાતે ભારે મતદાન માટે કતારો લાગી

0 14

ભુજ તાલુકા માં આવેલું ગામ લુના ગ્રામ પંચાયત ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ પદ ના ઉમેદવાર માટે આજે સવારથી ઉત્સવની જેમ મતદાન કરવા બહાર આવી રહ્યા છે હાજીપીર લુણા અને મોટા લુણા ખાતે ભારે મતદાનને કતારો લાગી ગઇ છે અને પોતાનું અમૂલ્ય મત આપવા મતદાન મથકે જઈ રહ્યા છે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાઈ કોરોના ની ગાઈડલાઈન પ્રમાણે લોકોને માસ અને સેનેટ રાઈઝર અને ઘન મશીનથી તપાસ કરીને મતદાન મથકમાં પોતાનો મત નો ઉપયોગ કરી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.