લાખણી તાલુકાના શિવ મંદિર ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી લોકાર્પણના લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દિવ્ય કાશી ભવ્ય કાશી લોકાર્પણના કાર્યક્રમનો લાઇવ પ્રસારણ લાખણ શિવ મંદિર ખાતે કરવામાં આવ્યો
આ કાર્યક્રમમાં વરિષ્ઠ સંત- મહંતો તેમજ પાર્ટીના સર્વે હોદ્દેદારો તેમજ સૌઉં કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા
લાખણી તાલુકાના આજુબાજુના શિવાલય ના પુજારીઓ અને શિવ ભક્તો પણ હાજર રહ્યા હતા