આજ રોજ નવલા નોરતા અને દશેરાના ભવ્ય દિવસે માઁ ની આરાધના કરવા ડીસા ના ધારાસભ્ય શ્રીપંડ્યાજી ડીસા તાલુકાના ભાચરવા મુકામે ગ્રામજનોએ મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ
આજ રોજ નવલા નોરતા અને દશેરાના ભવ્ય દિવસે માઁ ની આરાધના કરવા ડીસા ના ધારાસભ્ય શ્રીપંડ્યાજી ડીસા તાલુકાના ભાચરવા મુકામે ગ્રામજનોએ મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ તે નિમિતે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યાજીએ હાજરી આપી ગામના વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ધારાસભ્યશ્રીની સાથે ઉપસ્થિત ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર , શહેર પ્રમુખ પ્રતિકભાઈ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી , નગરપાલિકા કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ જોષી , નગરપાલિકાના સદસ્યોં પ્રશાંતભાઈ ભાટી ,વસંતભાઈ શાહ ,તેમજ ડેલિકેટશ્રી ડો રાજાભાઈ ચૌધરી ,પૂર્વ કારોબારી ચેરમેન રમેશભાઈ ચૌધરી ,પૂર્વ તાલુકા પ્રમુખ ઉકાજી ઠાકોર, સામાજીક આગેવાન કિશોરભાઈ સાંખલા અને આજુબાજુના ગ્રામો માંથી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો ભાઈઓ તથા બહેનો યુવાન મિત્રો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો યુવક મિત્રો ખુબજ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા