દિયોદર તાલુકા ના નવા ગામ ના યુવાનો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ ના પાછો સોમવાર ભજન કીર્તન રાખવા મા આવેયા હતા
અને મોટીસંખ્યામાં ગામ ના તમામ ભાઈ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા કોરોના સંકટ કલ માં સરકાર ની ગાડલાઈ મુજબ પાલન કરતા ભજન કીર્તન નુ આયોજન કરવામાં આવ્યું હતું આજે ગામ ના લોકો એકઠા થઇ ને શ્રાવણ માસ ના અંતિમ દિવસે અને સોમવતી અમાવશ ના દિવસે મહાદેવ ના મંદિર ખાતે ભજન કીર્તન રાખી ને પવિત્ર શ્રાવણ માસ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી ગૌસ્વામી રમેશ પુરી ના ભજન કીર્તન થી લોકો આનંદ માણી રહ્યા હતા