ભાભર તાલુકાના વજાપુર જુના ગામે જય ગોગા યુવક મંડળ દ્વારા સમાજના દરેક મિત્રોને રનીંગ માટેનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો
આજ રોજ ભાભર તાલુકાના વજાપુર જુના ગામે જય ગોગા યુવક મંડળ દ્વારા અને તેમના સહયોગથી આવનારી પોલીસ પરીક્ષા માટે વજાપુર જુના ના પોલીસની ફિઝિકલ પરીક્ષા માટેની તૈયારી કરી રહેલ તમામ સમાજના દરેક મિત્રોને રનીંગ માટેનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે અને દરેક પરીક્ષાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાની મટીરીયલની અને વગેરે કોઈપણ પણ જરૂર પડે તો જય ગોગા યુવક મંડળ દ્વારા તમામ ભાઈ બહેન ને સહયોગ આપવામાં આવશે

જય ગોગા યુવક મંડળ આવનર સમય માં જે જરૂરી છે અને ગામ ના વિકાસ અને ગામ ના યુવાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટે સરસ કામગીરી કરી રહ્યું છે