Publisher Theme
I’m a gamer, always have been.

લુવાણા કળશ મા ઈતિહાસીક ચમત્કારી વીર બાપજી નું મંદિર

0 204

લુવાણા કળશ મા ઈતિહાસીક ચમત્કારી વીર બાપજી નું મંદિર આવેલ છે તે મંદિરની અંદર બે ઘોડા છે અને ઘોડા ઉપર વીર બાપજી અસવાર કરી રહ્યા છે અને વીર બાપજી નો ચમત્કાર ઘણો છે અને એકાદ વર્ષમાં એક બે વાર ચમત્કાર પણ થયા છે આ મંદિર તમામ કરવડ પરિવાર દ્વારા દર સાલની જેમ આ સાલ પણ આસો સુદ નવરાત્રિ ના નોરતાના દિવસે બીજના દિવસે અખંડ જ્યોત કરવામાં આવે છે

તેમાં ઉપસ્થિત ભુવાજી કરવડ વકતાજી અને ભીમાજી કરવડ અને વેનાજી કરવડ અને કરવડ ઉદાજી અને માજી સરપંચ ગેનાજી ગણેશાજી કરવડ અને આ આસો સુદ બીજના દિવસે કરવડ પરિવાર દ્વારા અખંડ જ્યોત કરવામાં આવે છે અને બીજના દિવસે પ્રસાદ નો પણ ભોગ ચઢાવવામાં આવે છે વીર બાપજી ને અને શાસ્ત્રી નરસી એચ દવે જ્યોત શાસ્ત્ર અનુસાર ચાલુ કરીને નવ દિવસ વીર બાપજી ને અખંડ જ્યોત રાખવામાં આવે છે રાત્રે ભજન સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને કરવડપરિવાર દ્વારા વીર બાપજી ના નવ દિવસ નવરાત્રિના તેનિમિત્તે ઉત્સવ મનાવવામાં આવે છે

Leave A Reply

Your email address will not be published.