Publisher Theme
I’m a gamer, always have been.

અમરેલી શહેર_ સ્માર્ટફોન એપ અનોખી પહેલ _ ડીઝીટલ પહેલ

0 10

21મી સદી ઇન્ફોર્મેશન- ટેક્નોલોજીની સદી છે.ટેકનોલોજીને જનતાલક્ષી ” ગુડ ગવર્નસ “માટેનું માધ્યમ બનાવી અમરેલી શહેર_ સ્માર્ટફોન એપ અમરેલી નગરપાલિકા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

અમરેલીની જનતા સ્માર્ટફોન વડે નગરપાલિકાની વિવિધ સેવાઓ- હેલ્પલાઈનનો લાભ લઇ શકે

  • સૂચનો – ફરિયાદો નોંધાવી શકે, અમરેલી વિશે અવનવી બાબતો જાણી શકે ,એવા ઇનોવેટિવ અભિગમ સાથે અમરેલી શહેર સ્માર્ટફોન એપ માન.શ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે લોન્ચ કરવામાં આવી…

Amreli City સ્માર્ટફોન એપ વિચારના પ્રેરણાસ્રોત અને અમરેલી નગરપાલિકાના લોક ઉપયોગી – વિકાસલક્ષી કામગીરીના ” મિશનને ” આગળ વધવાનું ” વિશન ” પૂરું પાડનાર શ્રી મુકેશભાઈ સંઘાણીને ખૂબ ખૂબ અભિનંદન. અમરેલી નગરપાલિકાના ડીઝીટલ અભિયાનનો ભાગ બનવાની તક આપવાં મુકેશભાઈ સંઘાણીનો આભાર….

Amreli city એપ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા ડોઉનલોડ કરી શકાશે.

Leave A Reply

Your email address will not be published.