Publisher Theme
I’m a gamer, always have been.

કચ્છના પ્રખ્યાત દેશ દેવી મા આશાપુરા માતાના મઢ ખાતે નવરાત્રિ મહિમા દેશ વિદેશ સૌરાષ્ટ્ર ગુજરાત આખા વિશ્વ ભરમાંથી મા આશાપુરાના માથું ટેકવા પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે

0 53

કચ્છના પ્રખ્યાત દેશ દેવી મા આશાપુરા માતાના મઢ ખાતે નવરાત્રિ મહિમા દેશ વિદેશ સૌરાષ્ટ્ર ગુજરાત આખા વિશ્વ ભરમાંથી મા આશાપુરાના માથું ટેકવા પગપાળા પોતાની માનતા પૂરા કરવા કચ્છનો સામખીયારી થી મા આશાપુરાના મંદિર સુધી પદયાત્રીઓના મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે ભુજ થી નખત્રાણા ની વચ્ચે માર્ગે મોટી સંખ્યામાં માતાજીના ગરબા ગાતા ગાતા પદયાત્રીઓ ના દ્રશ્ય જોવા મળે છે પોતે જ્યાં સમય મળે ત્યાં ગરબા ગાવા અચકાતા નથી આશાપુરા માનો જયજયકાર મારી મા અંબે મા પુકારતા તે પંથ કાપી રહ્યા છે હજી તો નવરાત્રિને બે દિવસ પહેલા માતાના મઢ ખાતે પદયાત્રીઓનો પ્રવાહ ૧૫,૦૦૦ લોકોએ દર્શનનો લાભ લીધો છે ભુજ નખત્રાણા માર માતાનામઢ સુધી જ્યાં જોઈએ ત્યાં નજર કરીએ પદયાત્રી પદયાત્રી દેખાઈ રહ્યા છે રસ્તામાં કોઈ કેમ્પનો હોવા છતાં પોતાની આ સ્થાને આસ્થા અને ભૂલી શકતા નથી એસટી નિગમ દ્વારા બસોની બે દિવસ પહેલા ચાલુ કરી દીધી છે અને પ્રવાસીઓ તેનો લાભ લઇ રહ્યા છે ભુજથી માતાના મઢ માતાના મઢ થી ભુજ એક્સ્ટ્રા ધોરણે 50 બસોની એસટી દ્વારા ફાળવણી કરી દેવામાં આવી છે કોઈ જાતની તકલીફ ન પડે તો વધારાની બસો જુદા જુદા ડેપોમાંથી ફાળવણી કરવામાં આવી છે એસ.ટી નિયામક પટેલ સાહેબે જણાવ્યું છે અત્યારે માતાનામઢ તરફ પ્રવાસ પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે

Leave A Reply

Your email address will not be published.