Publisher Theme
I’m a gamer, always have been.

છ મહિનાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

0 9

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓ દ્રારા પ્રોહી. જુગાર ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી ના એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા, અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, ધવલભાઇ મકવાણા, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે ખાંભા પો.સ્ટે. પાર્ટ સી. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૧ ૦૨૮૨/૨૦૨૧ પ્રોહી એકટ કલમ.૬૫-એ-ઇ,૧૧૬-બી, ૮૧ વિ.* મુજબ ગુન્હા ના કામે અટક કરવાના બાકી આરોપીને ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામેથી પકડી પાડેલ.

પકડાયેલ આરોપીઃ-*
સોયમ ઉર્ફે સોયબભાઇ વલીહસન ઉનડજામ ઉ.વ.૨૩ ધંધો-ખેતી રહે.ઉમેજ તા.ઉના જી.ગીરસોમનાથ* વાળો ને તા.૦૨/૧૦/૨૦૨૧ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા ખાંભા પોલીસને સોંપવા તજવીજ કરેલ.

Leave A Reply

Your email address will not be published.