Publisher Theme
I’m a gamer, always have been.

ભાયાવદર નગરપાલિકા નાં પ્રમુખ અને ખેડૂત આગેવાન નયનભાઈ જીવાણી ને નજર કેદ કરાયા

0 191

આજે દિલ્હી ની બોર્ડર પર ચાલતાં ખેડૂત આંદોલન ના ભાગરૂપે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તે ના અનુસંધાન માં આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા ભાયાવદર નગરપાલિકા નાં પ્રમુખ અને ખેડૂત આગેવાન નયનભાઈ જીવાણી ની ધરે રાત્રે ના દસ વાગ્યે થી પોલીસ દ્વારા નયનભાઈ જીવાણી ને નજર કેદ રાખવામાં આવ્યાં છે

Leave A Reply

Your email address will not be published.