Publisher Theme
I’m a gamer, always have been.

લાખણી આર્ટ્સ કોલેજ નું ગૌરવ

0 54

” આજનો યુવાન ક્યાં માર્ગે “હતો જેમાં આ વિધાર્થીનીને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવેલ છે.

બનાસકાંઠા જિલ્લામાં લાખણી આર્ટ્સ કોલેજ વિદ્યાર્થીની કુ. ચંદ્રિકાબેન દેવાભાઈ ચૌધરી બી. એ. સેમ – 1 માં અભ્યાસ કરે છે. બનાસકાંઠા જિલ્લાની હાઇસ્કુલ કક્ષાએ નિબંધ સ્પર્ધામાં યોજાયો હતી જેમાં ચંદ્રિકાબેન ચૌધરી જિલ્લામાં પ્રથમ આવ્યા હતા કોલેજ તેમજ લાખણી તાલુકા નું ગૌરવ વધાર્યું છે

Leave A Reply

Your email address will not be published.