Publisher Theme
I’m a gamer, always have been.

આજે પોથાવાડા મુકામે ક્ષત્રિય ઠાકોર વિકાસ ટ્રસ્ટ પોથાવાડા તથા ઠાકોર સેના ઝોન પોથાવાડા દોતીવાડા તરફથી રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ હતો

0 141

આજે પોથાવાડા મુકામે ક્ષત્રિય ઠાકોર વિકાસ ટ્રસ્ટ પોથાવાડા તથા ઠાકોર સેના ઝોન પોથાવાડા દોતીવાડા તરફથી રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ હતો આરોગ્ય કેમ્પનું આયોજન

પોથાવાડા CHC મા રાખવામાં આવ્યું હતું જેમાં આજના બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ દ્વ્રારા જે સમાજનો જાગૃતતા આવે તેવી વિશેષ પહેલ સમાજની નારી શક્તિ દ્વારા કરવામાં આવી હતી જે ના ઉદાહરણ રૂપે આજે બહેનોએ બ્લડ ડોનેશન કરી પૂરું પાડ્યું હતું અને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું

નાયબ મામલતદાર બહેનશ્રી શ્રીમતી ઉષાબેન દ્વારા બહેનો નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ના સભ્યશ્રી તથા સરપંચ શ્રીઓનું અને સમાજના મહા અનુભવ ઉપસ્થિત રહીને રક્તદાતાઓ નું સન્માન કર્યું હતું પોથાવાડા ખાતે બ્લડ ડોનેશન કેમપમાં ઉત્સાહ ભર્યો માહોલ સર્જાયો હતો રક્તદાન કેમ્પમાં સમાજના અનેક નાના મોટા ગ્રુપના દાતાઓ જોડાયા હતા અને તેઓએ પોતાનો સહયોગ ખૂબ જ આપ્યો હતો તમામ લોકોનું શ્રી ક્ષત્રિય ઠાકોર વિકાસ ટ્રસ્ટ પોથાવાડા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાઝોન પોથાવાડા તરફથી ખુબ ખુબ અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો હતો

Leave A Reply

Your email address will not be published.