સમગ્ર ગુજરાત માં અત્યારે અતી ભારે વરસાદ નો દોર ચાલી રહ્યો છે જેને કારણે રાજકોટ જિલ્લા ના ભાયાવદર વિસ્તાર ના ખેડૂતો ને હાથમાં આવેલ કોળીયો ગુમાવવા નો વારો આવ્યો છે અને ખેડૂત મીત્રો પાયમાલ થઈ ગયા છે
વિસ્તાર ના ખેડૂતો ની આ વેદના મીડીયા ના માધ્યમ થી સરકાર શ્રી શુધી પહોચે અને આપણાં ખેડૂત ભાઈઓ ને નુકસાન નુ યોગ્ય વળતર મળે તેવા હેતુથી આજે ખેતરમાં માં થયેલ ભરી નુકસાન ના દ્રશ્યો સાથે આ સત્ય ભરી અને કોઈ પણ પ્રકારના પક્ષ પાત વીના માત્ર ને માત્ર ખેડૂત ભાઈઓ ની વેદના ને વાંચા આપવા આ રિપોર્ટ ને તૈયાર કરવામાં આવી રહી છે

ભાયાવદર નગરપાલિકા તેમજ સહકારી મંડળી ની ટીમ આ કપરાં સંજોગો સામે ખેડૂત ભાઈઓ માટે કામ કરી રહ્યા છે
પરંતુ આ વિસ્તાર ના અમુક લોકો ને માત્ર ને માત્ર આમા પ [ણ રાજકારણ કરવું છે
જે સેવાભાવી લોકો આજે દુઃખી ખેડૂતો ને પડખે રહીને એમની અવાજ બની ખેડૂત ભાઈઓ ના હિત માં કાર્ય કરી રહ્યા છે જે આજે અમુક લોકો ને ગમતા અને આ સેવાભાવી લોકો ખોટકાતા હોયે તેવું લાગી રહ્યું છે અને માત્ર માટે ખોટી સાચી વાતો કરી ને ખેડૂત ના મસીહા બનવાની નાકામ કોશિશ કરી રહ્યા છે
આ દ્રશ્યો થી એવું લાગી રહ્યું છે કે આ ભરી વરસાદ ને કારણે આ વિસ્તારમા માં કપાસ ની ખેતી માં મોટું નુકસાન છે જેમાં દર ખેડૂત દ્વારા દર વિગે 20 હાજર ના ખર્ચે આ વાવેતર કરવામાં માં આવ્યું હતું પણ આજે આજે ખેડૂત ના હાથ માં કઈ ન આવે એવું લાગી રહ્યું છે જેમાં આ ખેડૂત પરિવારો માટે સંકટ ઉભો થઇ રહ્યો છે