૨૬ સપ્ટેમ્બ૨૬સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ૧૦ઃ૦૦કલાકે જુમ ઉપર માસિક અહેવાલની સાથે કવિ મુશાયરો કાર્યક્રમનું આયોજન થયું હતું.તે કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ના પ્રમુખ શ્રી ડોક્ટર ગુલાબચંદ પટેલ અતિથિ વિશેષમાં કોકીલાબેન ગોર મુંબઈ થાણે અને મેહમાન તરીકે શ્રી ધર્મેશ જોષી પંચમહાલ પ્રાથમિક શાળા ના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. મંચ સંચાલન કવિત્રી પ્રીતિબેન પટેલ કૃષા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે. આવકાર અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા “શૈલ” દ્વારા દીપ પ્રાગટ્ય મહેમાનશ્રીઓ દ્વારા સરસ્વતી વંદના મીનાબેન વ્યાસ દ્વારા, શાબ્દિક પુષ્પવર્ષા અધ્યક્ષશ્રી દ્વારા, મહેમાનશ્રીનો પરિચય કવિ શ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા પ્રસંગોચિત પ્રવચન ગુલાબ સર દ્વારા. કોકીલાબેન જણાવે છે કે પરિવારમાં ચાલતી પ્રવૃત્તિ ખૂબ જ સુંદર છેમને ગમે છે આપ સર્વ ને મારા આશીર્વાદ અતિથિશ્રી ધર્મેશ જોષી જી જણાવે છે કે કેપિટલ વર્તમાન દ્વારા સુંદર સાહિત્ય સેવાઓ થઈ રહી છેમને મોકો આપનાર અધ્યક્ષશ્રી નો ખૂબ ખૂબ આભાર વરિષ્ઠ પત્રકાર શ્રીમાન આદરણીય ઉપેન્દ્ર પટેલ દ્વારા મંચને આશિષ વચનો પાઠવવામાં આવ્યા આખા મહિનાનો અહેવાલ રજૂ કરતાં અધ્યક્ષ શ્રી હર્ષની લાગણી અનુભવે છે. આ પ્રસંગ ને સફળ બનાવવા માટે ઉપસ્થિત સર્વ કવિ મિત્રો નો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો અંતે રાષ્ટ્રગાન પ્રીતિબેન પરમાર પ્રીત દ્વારા રજૂ કરવામાં આવ્યું ડિઝાઇનર અંકિત મેકવાન દ્વારા સુંદર પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેઓ એ પોતાની રચના રજૂ કરી તેઓની નામાવલી આમુજબ છે. , અધ્યક્ષ શૈલેષ વાણીયા “શૈલ”, પ્રીતિ પરમાર “પ્રીત”, ડોક્ટર ગુલાબચંદ પટેલ, નિલેશ રાઠોડ “નીલ”, ઉર્મિલાબેન પરમાર, મીના વ્યાસ, દિનેશ કવિરાજ, ચેતના જોશી, મધુબેન રાઠોડ, મનોજકુમાર પંચાલ, પ્રહલાદ.કે.રાઠોડ.”પ્રફુલ”ભાનુબેન બી પ્રજાપતિ, ભાવના ભટ્ટ અમદાવાદ, વર્ષા પટેલ… b@rish, મણિલાલ શ્રીમાળી, રેખા પટેલ “સખી”, જતીનપરમાર’અભિગમ’ભરચ, પંચાલ ગોવિંદલાલ શંકરલાલ, શૈમી ઓઝા “લફ્ઝ, જે. એન. પટેલ (જગત), જયશ્રી બોરીયા જિજ્ઞાસા યુ જોષી “શુક”, રાગીની શુક્લ “રાગ”, હંસાબેન ગઢિયા, દેવીબેન વ્યાસ-વસુધા, કોમલ તલાટી “શશી”, કલ્પેશ શાહ..કલ્પા.પ્રિતી પટેલ ‘કૃષા’ પુનિત ડાભી ૧’લવ્ય, હિતેશ સુતરિયા હરીશ, નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “, પીના પટેલ “પિન્કી”, મનોજ પંડ્યા “સનમ”, કોકિલા રાજગોર “કોયલ” કોકિલા ભીવંડી થાના મુંબઈ , શિલ્પા પટેલ,મીનાક્ષી ત્રિવેદી વડોદરા, નિમિષા સાયગલ “નિમી” વગેરે અંતે મહેમાન શ્રી ઓના કર કમળ હસ્તે પ્રમાણપત્રક નું વિતરણ કરવામાં આવ્યું ખૂબ જ રસપ્રદ કાર્યક્રમો રહ્યો કવિ મિત્રોનાચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું. ભારત માતાની જય