ભારતીય જનતા પાર્ટી દિયોદર તાલુકાના સૌ હોદેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને પાર્ટીના વરિષ્ટ કાર્યકર તારીખ 25-09-2021 ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નો કાર્યક્રમ દિયોદર મુકામે જુના માર્કેટ યાર્ડ ખાતે માર્કેટ યાર્ડ ની ઓફિસમાં બપોરે 12.30 કલાકે દીનદયાળ ઉપાધ્યાયજી ને પુષ્પાંજલિ અર્પણ કરવા માં આવી હતી અને બુથ માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ને પુષ્પાંજલિ કાર્યક્રમ અંગેની બેઠક દિયોદર જુના માર્કેટ યાર્ડ ખાતે યોજાઇ
