રાજસ્થાન માં ગોશાળાઓ માટે નવો નિયમ, ગૌશાળા માં 100 ગાયો અને ગૌશાળા નોંધણી 1 વર્ષ જૂની હોયે તે દરેક ને અનુદાન મળછે
જય ગોમાતા જય ગોપાલ
ગોપાલન વિભાગના નિયમો અનુસાર, રાજસ્થાન રાજ્યના તે ગૌશાળાઓ જ અનુદાન મેળવતા હતા જેમાં ગાયોની સંખ્યા 200 થી વધુ હોય અને રજીસ્ટ્રેશન 2 વર્ષ જૂનું હોય, આ કારણે નાના ગૌશાળાઓ વંચિત રહેતી હતી.

અનુદાન.રાજસ્થાન ગોસેવા સમિતિ આ નિયમોમાં ફેરફાર કરવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી હતી અને આ પ્રયાસોની અસરને કારણે રાજસ્થાન ગોસેવા સમિતિ દ્વારા નંદગાંવમાં યોજાયેલા 2 દિવસીય સંમેલનમાં ગોપાલન મંત્રી દ્વારા નવા નિયમ ની જાહેરાતમાં કરવામાં આવી હતી અને નવા નિયમ પ્રમાણે ગૌશાળા માં 100 ગાયો અને ગૌશાળા નોંધણી 1 વર્ષ જૂની હોયે તે દરેક ગૌશાળા ને એ અનુદાન મળછે અને તમામ ગૌશાળાઓ કે જેમની ઈ વર્ષ જૂની નોંધણી છે તેમને ગ્રાન્ટ મળશે.
રાજ્યના તમામ ગૌશાળા સંચાલકો આ નિર્ણયથી ખુશ હતા અને રાજસ્થાન ગોસેવા સમિતિના પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો હતો.