રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા ના તલોદ નગરમાં પિતા-પુત્ર બન્યા હેવાન
પિતા,પુત્ર અને અન્ય એક ઈસમ મળી સગીર દિકરી ઉપર કુકર્મ આચરી બનાવી સગર્ભા
નરાધમ પિતા,સગીર પુત્ર,અન્ય એક ઈસમ મળી ત્રણેય વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ
બળાત્કાર પોક્સો હેઠળ તલોદ પોલીસે ગુનો નોધી ત્રણેયની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા
સગર્ભા સગીરાને મેડીકલ ચેક અપ અર્થે તલોદ,હિમતનગર ખસેડાઇ
પિતા,દિકરી -ભાઇ અને બહેનના પવિત્ર સબંધને કર્યો કલંકિત
માતાની ફરિયાદ ને આધારે તલોદ પોલીસે કરી કાર્યવાહી
કળીયુગી પિતા,પુત્ર અને અને અન્ય એક હવસખોર સામે ચોફેર ફિટકાર
ત્રણેય નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી ઉઠી માગ
