Publisher Theme
I’m a gamer, always have been.

લાખણી આર્ટસ કોલેજ ના પ્રમુખ સુરેશભાઈ એ .ચૌધરી દ્વારા “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

0 68

રિપોર્ટર .કિર્તીભાઈ નાઈ બૌદ્ધિક ભારત લાખણી

આપડા ભારત દેશ માં એક પેડ મા કે નામ અભ્યાન અંતર્ગત આપડા લોક પ્રિય વડા પ્રધાન શ્રી નરેંદ્ર મોદી સાહેબ સૂચના મુજબ અને ગુજરાત ના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ આપડા દેશ ના પરિયાવરણ આગળ લઇ જઈ અને આપડી આવનારી પેઢી ની સતત ચિન્તા કરતા નરેંદ્ર મોદી સાહેબ ના વિચાર અને અભિયાન આગળ ધમભાવતા આજ રોજ તેમના નિવાસ્થાને લાખણી એક પેડ મા કે નામ અભ્યાન અંતર ગત ૧૦૧ પેડ મા કે નામ વાવી મોદી સાહેબ સાહેબ ના વિચારો અંતર્ગત વૃક્ષ વાવી અભ્યાન મે પૂરું કર્યું અને બીજા સાથી મિત્રો જે પણ એક પેડ મા કે નામ વાવી અને આ ભગીરથ કાર્ય અભિયાન આગળ વધારસુ જેમો પારિજાત, સેવન, જેવા પવિત્ર ઝાડ અને હિન્દૂ શસ્કૃતિ મુજબ અલગ વૃક્ષઓ અને ફૂલ છોડ વાવામોં આવ્યા

Leave A Reply

Your email address will not be published.