પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં પોષણ અભિયાન અંતર્ગત કિશોરીઓ દ્વારા બનાવવામાં આવેલ વાનગીઓની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ.સી.ડી.એસ ઘટક પાલનપુર -૩ ના સી.ડી.પી. ઓ શ્રી કામિનીબેન જે.જોષી ,સુપરવાઈઝર શ્રી પુરીબેન પટેલ, એન. એન.એમ સ્ટાફ , ગામના આગેવાન શ્રી પ્રજાપતિ નારણભાઈ તેમજ આંગડવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો તેમજ કિશોરીઓ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો