રિપોર્ટર દિપક તિવારી બૌદ્ધિક ભારત પાવાગઢ
પાવાગઢ નુ ગૌરવ સીએ પ્રબલ પંંકજ પંડ્યા. એ પાવાગઢના પ્રથમ CA ની ઉપાધી પ્રાપ્ત કરેલ છે. જેેથી સમગ્ર ત્રિવેદી મેવાડા (૮૩૬) બ્રહ્મ સમાજ નું તથા હાલોલ તાલુકા અને પાવાગઢ બ્રહ્મ સમાજ નું ગૌરવ વધાર્યુ છે. પ્રબલ સીએ ફાઇનલમાં અને આર્ટિકલશિપમાં પાવાગઢથી વડોદરા સુધી દરરોજ 104 કિલોમીટરની આવન જાવન મુસાફરી કરતો હતો. પ્રબલ કહે છે કે પરિવારના સમર્થન થી તેને સીએની પરીક્ષા પાસ કરવામાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવામાં મદદ મળે છે
