Publisher Theme
I’m a gamer, always have been.

આજ રોજ તા.20/06/2024 ના રોજ વહેલી સવારે મરીન કમાન્ડો ની ટીમ કોસ્ટલ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન યક્ષ મંદિર થી આગળ સૈયેદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં એક કોથળો મળી આવે છે જેને ચેક કરતા તેમાં થી 10 પેકેટ નીકળી આવેલ છે.

0 47

રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

મરીન સેક્ટર ના ઇન્ચાર્જ શ્રી DYSp.આર.એમ. ચોધારી ના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમ..psi.કે.સી.પટેલ.. HC.. અરવિંદભાઈ રોજાસરા તથા HC.. લાખાભાઇ ડાભી તથા.. મરીન કમાન્ડો. ભાવેશભાઈ જોટવા તથા મરીન કમાન્ડો કૃષ્ણદેવસિંહ સરવૈયા તથા નૈતિકભાઈ યાદવ તેમજ SIB..બી.બી.સંગાર સાથે ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન મળેલ 10 પેકેટ જખૌ મરીન પોલીસ સ્ટેશન માં જમાં કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.