ડાંગ તાલુકા વિકાસ અધિકારી ધ્યાન આપે તો સારું બાકી લોકોનું કરવામાં બાકી રાખશો નહીં એમાં કોઈ બે મત નથી ખરું ને લોક ચર્ચા
નરેદ્ર પવાર ડાંગ
ખીરમાંણી ગામ માં નાળા નું કામ ચાલી રહ્યું છે તેમાં અધિકારી મિત્રો ના અનુસાર કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી પરંતુ સ્થળ પર જે દેખાય છે તેને જોઈને સમજવાનું સુ તે એક સવાલ છે નાળા ના કામ માં કેમ આવા કામો કરવામાં આવે છે તે લોકોમાં સમજવાનો પ્રયાસ લોકો કરી રહયા છે કે અધિકારી મિત્રો ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા કેમ ભજવી રહયા છે કારણકે તેઓને 100 પુત્રો સંભાળવાનું છે તેથી ધ્યાન બહાર રહી જાય તેમાં કોઈ શઁકા ને સ્થાન નથી