Publisher Theme
I’m a gamer, always have been.

દાતા જગદંબા હોટલ ધાનેરા દ્વારા અલગ અલગ ગામોની નિરાધાર ગૌ માતાઓને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો

0 78

પોપટલાલ દરજી ધાનેરા

તારીખ 7/6/2024 એક ગાડી લીલો ઘાસચારો જેના દાતા જગદંબા હોટલ ધાનેરા .
આ લીલો ઘાસચારો રાજસ્થાન ના દુગાવા , સુરાવા , ટીટોબ , સાંકડ , સરનાઉ , બાવળીયા ( દાતા ) , સેવાડા , અને પુર ગામોની ફરતી નિરાધાર ગૌ માતાઓને ઘાસચારો અર્પણ કરેલ . ગૌ સેવા પ્રચાર સમિતિ ધાનેરા ના ગૌ ભક્તો દરેક ગામમાં ગૌ ભક્તો ની મુલાકાત લઈ ગામનું દાન ગામમાં જ વાપરવાનું ચાલુ કરવા વિનંતી કરેલ . ગૌ સેવા પ્રચાર સમિતિ ના પ્રચાર માધ્યમ થી મોટા ભાગનાં ગામડાઓમાં ગામનું દાન ગામમાં જ વાપરવાનું ચાલુ કરેલ છે

Leave A Reply

Your email address will not be published.