રિપોર્ટર ગોવિંદસિંહ વાવ બૌદ્ધિક ભારત ઢીમા
બનાસકાંઠા વાવ તાલુકો કુંડાળિયા ગામ બીજો યાત્રાધામ ઢીમા ગામ ખાતે મોટે પાએ દારૂનો ખુલ્લો અડ ચાલે છે પોલીસ આવે ત્યારે મોટરસાયકલ બંધ થઈ જાય છે મોટરસાયકલ ની અંદર દારૂ વેચાય છે, એક બાજુ ઢિમણનાગ દાદા નો પ્રસંગ આવે છે શિખર પ્રતિષ્ઠા થવાની છે, વાવ તાલુકાની અંદર ખૂબ ભયંકર દારૂ ખુલ્લામાં આડા ચાલે છે નાના નાના છોકરા બાળકો પણ બગડતા જાય છે પોલીસે આની કાર્યવાહી ક્યારે કરશે વાવ તાલુકામાં રેલમ છેલ દારૂ વપરાય છે
