Publisher Theme
I’m a gamer, always have been.

ભાભર બનાસકાંઠા ભાભરમાં ગેર કાયદેસર ચાલતા સ્પા માં મામલતદારે રેડ કરી કાર્યવાહી હાથ ધરી

0 34

રિપોર્ટર : રમેશભાઈ સોની બૌદ્ધિક ભારત ભાભર

ભાભરમાં ગત બુધવારના સાંજના સમયે ભાભર સુઈગામ હાઇવે રોડ ગોકુળ ધામ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પલેક્ષ માં મસાજ પાર્લરના નામે ચાલતા ગેર કાયદેસર સ્પા માં ભાભર મામલતદાર આર એમ ચૌધરી નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ અને પીએસઆઇ એન આર સોનારા દ્વારા પત્રકારો ને સાથે રાખી રેડ કરવામાં આવેલ રેડ દરમિયાન સ્પા ના સંચાલક સહિત ગુજરાત રાજ્ય બહારની એટલે કે કલકત્તા ની ત્રણ યુવતીઓ ને દબોચી લેવામાં આવી હતી તપાસ દરમિયાન સંચાલકે પાંચ રૂમ ભાડે રાખેલ હતી અંદર અલગ અલગ ખાના બનાવેલ જેમાં ગાદલા તેમજ અન્ય એક બંધ રૂમમાંથી કોન્ડોમ મળી આવેલ તેમજ વીઆઇપી એસી સહિત ની સુવિધા જોવા મળી હતી મામલતદાર દ્વારા રજીસ્ટર તેમજ જરૂરી સ્પા માટે ના દસ્તાવેજો ની તપાસ કરવામાં આવતા જે ગેર કાયદેસર નું આ સ્પા ચાલતું હોવાનુ જણાઇ આવતાં પાંચ રૂમોને સીલ મારીને સંચાલક મુકેશભાઈ માળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.લાઇવ સંચાલન ની પુછપરછ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.