વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કીડીયાદ ગામે મૃતક યુવાન આર્મી માં ફરજ બજાવતો હોવાનું બે દિવસ પહેલા જ રજા પર ઘરે આવ્યો હોવાને માહિતી મળવા પામી છે

મોડાસા ફાયરની ટીમે લાશ બહાર કાઢી પરીવારજનો ઉપર આભ તૂટી પડ્યું ચાર યુવાનો નદી માં ન્હાવા પડ્યા હતા જેમાં થી 3 યુવાનો બહાર નીકળી શકાય જ્યારે આર્મી મેન નું ડુબી જવાથી મોત નિપજ્યું હતું બનાવ ને પગલે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી