સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા પંથક માં બાજરી ઘઉં નું મોટા પ્રમાણ માં વાવેતર થતા તલોદ માર્કેટયાર્ડ માં ખેત પેદાશોનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં દોડી આવ્યા
રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની કુલ આવક 3,718 અને ઘઉંની 779 બોરીની આવક થઇ હતી બાજરીના સૌથી ઊંચા ભાવ 20 કીલો ના 513 આને સૌથી નીચામાં ભાવ 430 ઘઉંના સૌથી ઊંચા ભાવ 20 કીલો ના 574
સૌથી નીચા ભાવ 475 રહ્યા હતા તલોદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોએ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
