રિપોર્ટર નરેન્દ્ર પવાર બૌદ્ધિક ભારત ડાંગ
આહવામાં મેન મુખ્ય માર્ગ પર ચાલતા કામ થી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે મેન રસ્તા ના નાળા મૂકવા માટે ખોદકામ કર્યા બાદ કામ પુર્ણ કરવા માટે વીલંબ કેમ થઇ રહ્યો છે. લોકો માં ચર્ચા થઇ રહી છે કે ચોમાસા પેલા કામ થઇ રહેશે કે નહિ વહાન ચાલકો માટે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. જો કામ જલ્દી પુર્ણ કરવામાં ન આવે તો અક્સ્તમાંત થવાની શક્યતા વધી શકે છે જેથી કરી ને લોકોને અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં માંગ ઉઠવા પામી છે કે મેન રસ્તામા ચાલતું કામ જલ્દી થી જલ્દી પુરુ કરવામાં આવે. અને વાહન ચાલકો માટે ગાડીઓ સારી રીતે ચલાવીને કાડી શકે એવી સુવિધા કરવામાં આવે. એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે