
તારીખ ૨૧/૦૯/૨૦૨૧ ના રોજ પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલ ખાતે વર્લ્ડ બુક ઓફ લંડનમાં નામ નોધાયેલ નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોરોના વોરિયર્સ રત્ન એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક પશુ પંખીઓના જીવ બચાવનાર અને અનેક સામાજિક સેવાઓમાં ખડેપગે રહેનાર જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નું પાલનપુર સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ સુનિલભાઈ જોષી તથા ડી.વાય.એસ.પી ( આર.કે પટેલ ) ના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે જિલ્લા કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ, ડૉ.સુરેન્દ્ર ગુપ્તા,