Publisher Theme
I’m a gamer, always have been.

શ્રીમતી.એ.એસ.એસ.આર.ભાવસાર હાઇસ્કુલ દોલારાણા વાસણા માર્ચ- 2024 નું ધોરણ 10 અને 12 નું શાળાનું જળહળતું પરિણામ

0 49

મહેશ કે.યોગી દહેગામ

શ્રીમતી એ.એસ.એસ.આર.ભાવસાર હાઇસ્કુલ દોલારાણા વાસણા માર્ચ- 2024 નું ધોરણ 10 અને 12 નું શાળાનું જળહળતું પરિણામ, SSC નું પરિણામ 95.23 અને HSC નું પરિણામ 100% આવ્યું હતું.તેમાં SSC માં પ્રથમ ક્રમે રાઠોડ ધ્રુવી જગદીશસિંહ ૮૫.૧૬% બીજા ક્રમે પ્રજાપતિ જાનવી રમેશભાઈ 83.16% અને ત્રીજા ક્રમે રાઠોડ હિરલબા જગાજી ૭૫% ચોથા ક્રમે રાવળ સીમરન કનુભાઈ 73.83% તેવી જ રીતે HSCનું પરિણામ 100 ટકા આવ્યું હતું.તેમાં પ્રથમ ક્રમે દરજી વૃશાલી રાજેશકુમાર 76.71% બીજા ક્રમે ચૌહાણ નિકિતાબેન મહેશજી 71% ત્રીજા ક્રમે ચૌહાણ ક્રિષ્નાબેન ભરતજી 66% ઉત્તીર્ણ થયેલ સર્વ વિદ્યાર્થીઓ ગામનું તથા શાળાનું ગૌરવ વધાર્યું હતું.સૌ વિદ્યાર્થી મિત્રોનું શાળાના આચાર્યશ્રી મહેશભાઈ દરજી સહિત સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.