Publisher Theme
I’m a gamer, always have been.

હિંમતનગરના ગામડી પાસે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજતા ગ્રામજનો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો.

0 48

કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર

હિંમતનગર ઉદેપુર – અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ગામડી પાસે અકસ્માત માં એક વ્યક્તિનું મોત થયું હતું.આ અકસ્માત થી રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો તેથી શામળાજી અને હિંમતનગર તરફ 5 કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો આ સમગ્ર ઘટના ની જાણ થતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી.

Leave A Reply

Your email address will not be published.