Publisher Theme
I’m a gamer, always have been.

ધાખા ગામમાં પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડાયાધાનેરાના ધાખા ગામમાં મતદાન મથક પર ફરજ બજાવતા પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

0 78

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના ધાખા ગામના બુથ નંબર-2 માં ફરજ બજાવતા પ્રિસાઈડીંગ ઓફિસર શંકરભાઈ ધર્માભાઈ ચૌહાણની અચાનક તબિયત બગડતાં ધાનેરા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને જાણ થતાં તાત્કાલિક રીસીવરને મોકલી તેમને ધાનેરાની સીએસસી દવાખાને લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબિયત વધુ બગડતાં તેમને વધુ સારવાર અર્થે આગળ રીફર કરાયા છે

Leave A Reply

Your email address will not be published.