રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા નગરપાલિકા દ્રારા ગેર કાયદેસર બાંધ કામ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્થળ તપાસ કરાવી નોટીશ આપવામાં આવશે.
નિયમ અનુસાર બાંધ કામ નઈ કરેલ હોય તો બાંધ કામ પરવાનગી રદ કરવાની કાર્યવાહી કાર્યવાહી હાથ હાથ ધરવામાં આવશે.
