રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ
જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન, વ્યુહરચના, પ્રચાર- પ્રસાર- પ્રવાસ- સંર્પક અંગે કરવાની કામગીરી થી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા.આ બેઠક લોકસભા પ્રભારી શ્રી કરશન ભાઈ ટીલવા,લોકસભા સંયોજક ગણેશભાઈ બિરારી,ડાંગ જિલ્લા પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ડાંગ ના ધારાસભ્ય અને વિધાનસભા ના મુખ્ય નાયબ દંડક વિજયભાઈ પટેલ, વિસ્તારક યોજનાના સંયોજક રાજુભાઈ પ્રિયદરશી.લોક સભા વિસ્તારક અજયભાઇ તડવી,વિધાનસભા વિસ્તારક નીરવ ભાઈ શિંદે વિધાનસભા પ્રભારી આશિષભાઈ દેસાઈ, વિધાનસભા સંયોજક મંગળભાઈ ગાવિત,જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ગાંવિત.મહામંત્રી હરિરામભાઈ સાવંત,રાજુભાઈ ગામીત, આહવા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી સુરેશભાઈ ચૌધરી, ઉપ પ્રમુખશ્રી કમલેશભાઈ વાઘમારે,આહવા મંડલના પ્રમુખ શંકરભાઈ પવાર,મહામંત્રી સતિષભાઈ સેંદાણે, આઈ. ટી. સેલના કન્વીનર ગિરીશભાઈ મોદી સહ સંયોજક મેરીશભાઈ પવાર, આહવા મંડલ આઈ. ટી. સેલ કન્વીનર ધર્મેશભાઈ ચૌહાણ, સોશ્યિલ મીડિયા કન્વીનર જીગરભાઈ પટેલ,જિલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો, મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ,સંગઠનના હોદેદારો ઓ ઉપસ્થિત રહયા હતા.
