ભુજ તાલુકાનો પ્રખ્યાત ગામ વિશ્વમાં માવા તરીકે ભીરડીયારા ગ્રામ મધ્ય આજરોજ સફાઈ અભિયાનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો
રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
ભુજ તાલુકાનો પ્રખ્યાત ગામ વિશ્વમાં માવા તરીકે ભીરડીયારા ગ્રામ મધ્ય આજરોજ સફાઈ અભિયાન રોડ ઓથોરિટી ના કાર્યપાલક એન્જિનિયર બલદાણી ગામના સરપંચ પ્રતિનિધિ ખાન મહંમદ બનેલી આગેવાનીમાં સફાઈ અભિયાનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક ગણ ગામના વાલીગણ ઉપસ્થિત રહીને ભારતના વડાપ્રધાન મોદી સાહેબનું સપનું સ્વચ્છ અભિયાન આખા દેશમાં ચાલી રહ્યો છે તો આજે સરહદી વિસ્તાર આ ગામમાં આજેવિસ્તારના સરપંચ શ્રી એ કાર્યપાલક એન્જિનિયર બા લદાણીયા સાહેબનો ખુબ ખુબ આભાર અને અભિનંદન ગ્રામજનો એ વ્યક્ત કર્યો હતો
