Publisher Theme
I’m a gamer, always have been.

સરસ્વતી તાલુકાનાં કાનોસણ ગામે દલિત સમાજનાં સંચાલક કાંતિ પરમારનાં મામલે આવ્યો મોટો વળાંક

0 74

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

  • 21મી સદીમાં પણ પાટણમાં ધૂણી રહ્યું છે જાતિવાદનું ભૂત
  • સસ્તા અનાજની દુકાનના સંચાલક કાંતિભાઈ પરમારે લગાવ્યા ગંભીર આરોપ
  • પાટણ ભાજપનાં સાંસદ ભરતસિંહ ડાભી ઉપર લગાવ્યા ગંભીર આરોપ
  • કાનોસણ ગામ ભરતસિંહ ડાભીએ લીધું છે દત્તક… કાંતિભાઈ પરમાર
  • કાનોસણ ગામે ભરતસિંહ ડાભીના છે સગા વાલા… કાંતિભાઈ પરમાર
  • પાટણ જીલ્લા કલેકટરે રાજકીય ઈશારે એક તરફી લીધો છે નિર્ણય… કાંતિભાઈ પરમાર
  • પાટણ કલેકટરે મને સાંભળ્યા વગર એક તરફી નિર્ણય લઈ 436 મારા રેશનીંગ કાર્ડ બાજુના એદલા ગામમાં ટ્રાન્સફર કર્યા છે… કાંતિભાઈ પરમાર
  • કહ્યું અમે અનુસુચિત સમાજનાં હોવાના લીધે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે હેરાન
  • કાંતિભાઈ પરમારના પરિવારજનોએ ઈચ્છા મૃત્યુની કરી માંગ
  • અમને ન્યાય આપવામાં નહીં આવે તો અમને ઈચ્છા મૃત્યુનો ઓર્ડર આપે સરકાર… પરિવારજન
  • ન્યાય ના મળે તો પાટણ કલેકટર, ગુજરાત સરકાર, અને ભારત સરકાર અમને ઈચ્છા મૃત્યુનો ઓર્ડર આપે… પરિવારજન
  • ગામનાં ઠાકોર સમાજના અમુક લોકોના ત્રાસથી પાંચ મહિના અગાઉ પણ કાંતિભાઈ ઝેરી દવા પી આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ ત્યારબાદ એમનો કપાવવો પડ્યો હતો પગ રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત ન્યુઝ પાટણ

Leave A Reply

Your email address will not be published.