રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
ભુજ ખાતે સિદ્ધાર્થ પાર્ક ગણેશ મહોત્સવ પાંચ દિવસ સુધી ધામધૂમ થી ઉજવવામાં આવશે જેમાં પહેલા દિવસે પંડાલ માં કેતનભાઇ પરમાર મહા આરતી ના દાતા અને મીનાબેન ધીરેનભાઈ ગોર ના ઘરે પૌત્ર રત્ન ના જન્મ નિમિત્તે તેમના પરિવાર તરફથી મહાપ્રસાદ આજરોજ મહા આરતીના દાતા સ્વ ડોક્ટર હરેશભાઈ આચાર્ય પરિવાર ઉમેશ આચાર્ય પરિવાર દ્વારા આજે પંડાલમાં મહા આરતી માં સૌ ભક્તજનોને મહા આરતી નો લાભ લેવા 7:30 વાગે ગણેશ ઉત્સવ ખાતે સિદ્ધાર્થ પાર્ક પરિવાર ના લોકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં રિશી કનૈયા જોશી તથા હરદેવસિંહ જાડેજા મુખદાતા રહેશે જય ગણેશ જય ગણેશ