રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ
દાહોદ જિલ્લામાં દાહોદ થી જેસાવાડા મુખ્ય માર્ગ પર ખાડા ખાબોચિયા અડધો અડધો ફુટ જેટલા રસ્તામાં ખાડા પડી ગયેલા તસવીર કેમેરા કેદ જેસાવાડા થી માતવા મુખ્ય માર્ગ ભાવકા ગામે ડાઈવરઝન રોડ ધોવાયો જેસાવડા થી સરસોડા જતા મુખ્ય માર્ગ કાતલીયો નું નાળુ ધોવાયું ધાનપુર તાલુકા મુખ્ય મથકથી લીમખેડા જતા ઘોડાઝેર ગ્રામ પંચાયતની બાજુમાં મુખ્ય રોડ ની બાજુમાં ધોવાયો લીમખેડા થી ધાનપુર જતા મુખ્ય રોડ ઉપર ઝોલા ખાય વૃક્ષો ઉમરીયા ઘાંટા પાસે ત્રણ મહિના પહેલા ડમ્પરે રેલિંગ તોડીને પલટી મારી તે હાલ તૂટેલી હાલતમાં જોવા મળે છે નર્સરી થી આગળ ચડતાં વિદ્યુત થીફિજ ફિજ વિધુત જીવતી લાઈન વૃક્ષોમાંથી પસાર થઈ રહી તે કોઈપણ દિવસે નિર્દોષ લોકોનો ભોગ લઈ લેશે ઠેર ઠેર ગાડા બાવળો રોડમાં આવી ગયા છે વણાંકમાં વૃક્ષોને લીધે એકસીડન્ટ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે
ધાનપુર થી ઉંડાર જતા અમરોટ ઘાંટા વાળો રસ્તો ધોવાયો રોડ રસ્તામાં પથ્થર માટી આવી ગયા ઠેરઠેર રોડ રસ્તો ધોવાયો શું સ્ટેટ ઓથોરિટી માર્ગ મકાન વિભાગની જવાબદારી નથી, શું પીડબ્લ્યુ ડીની વૃક્ષો રોડ ઉપર થી કાપવાની જવાબદારી નથી, શું રોડ રસ્તામાં ઠેર ઠેર ખાડાઓ રીપેરીંગની તાત્કાલિક જવાબદારી નથી, શું વિદ્યુતબોર્ડની વૃક્ષોમાંથી પસાર થતી લાઈનમાં ફસાયેલા વૃક્ષો કાપવાની જવાબદારી નથી, શું એક્સીડન્ટ થાય અને રોડની સેફટી રેલિંગ તૂટી જાય તેની ફેર રીપેરીંગ કરવાની જવાબદારી નથી, દેખો દાહોદ જિલ્લામાં કોન્ટ્રાક્ટરની પોલમ પોલ આના લીધે રોજે રોજ હોનારત થાય છે સરકારી તંત્ર ઉપર કોઈપણ જાતનું ખુશ નથી માત્ર કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવા કામો કરી લાખો રૂપિયાના કામો હલકી કામગીરી કરી નાગરિકોના રૂપિયાની જલસા કરે છે તેઓની સામે ક્યારે સરકારી બાબુઓ પગલાં લેશે તે તો આવનારો સમયમા જોવાનું રહ્યું
