Publisher Theme
I’m a gamer, always have been.

પ્રાંતિજ અને તલોદ તાલુકામાંથી પસાર થતી ખારી નદીમાં પૂરની સ્થિતિ

0 42

સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં સારા વરસાદ ને લઈને તલોદ પ્રાંતિજ નિ વચ્ચે થી પસાર થતી ખારી નદી મા પુર નિ સ્થિતિ સર્જાતા ખારી કાઠા સમસ્ત ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. ચોમાસાની સીઝન ના પહેલા જ વરસાદ થી ખારી નદી મા પાણી આવવા થી ખેડૂતો ના બોરો મા પાણી નિ આવકમાં વધારો થવાની સંભાવના

રિપોર્ટર :- પ્રવિણસિંહ ઝાલા ભૌતિક ભારત ન્યુઝ પ્રાંતિજ સાબરકાંઠા

Leave A Reply

Your email address will not be published.